મહેસાણા ક્રાઇમ બ્રાન્ચએ ડબ્બા ટ્રેડીંગમાં સંડોવાયેલા આરોપીને ઝડપી લીધો….
મહેસાણા એલસીબી પીઆઇ જે.પી.રાવને મળેલી બાતમીના આધારે આરોપીને સફળતાં પૂર્વક પકડી લેવાયોં…. મહેસાણા જિલ્લામાં અનેક ગુનાઓના પર્દાફાશ કરવામાં માહેર એલસીબી પીઆઇ જે.પી.રાવ…. મહેસાણા એલસીબીની ટીમે...